0
Kantlu

Kantlu

  • Product Code: 112

સત્યને સમજીએ 

અનેક ઓસડીયા યુક્ત ઘીથી પચપચતું રોજનું દેવાતું કાટલું તો સુવાવડી અને બાળકને તંદુરસ્ત રાખવા અજબ આશીર્વાદ રૂપ હતું.ત્યારે બાળકો માટે માના ધાવણના ભાગ્યે જ દુષ્કાળ ઊભા થતાં.ઉલટાના એ જમાનામાં અમૃતમય ધાવણના ધોધ છૂટતા.

                        -કાંતિભાઈ વૈદ્ય (ફૂલછાબ તા.20-11-83)

સવા મહિનાથી કાટલું આપવું જોઈએ.કાટલું ખાવાથી પ્રસૂતાનું ધાવણ સુધારે છે તથા વધે છે. બાળકને કરમ થતા નથી.કમરનો દુખાવો થતો નથી.મગજના જ્ઞાનતંતુને શાંત રાખે છે,બળ આપે છે, તંદુરસ્તી વધારે છે તથા નબળાઈ દૂર કરે છે.

                        -ડો.જ્યોત્સનાબેન રાવલ (સ્ત્રી સાપ્તાહિક તા. 14-10-89)

ઘણા લોકો એમ માને છે કે આપણને આખા વર્ષમાં કોઈ રોગ થતો હોય તો જ આવા ઓસડ યુકત પાક પક્વાન લેવાના હોય છે પણ આ માન્યતા ખોટી છે. આપણા શરીરમાં ઘસારો આવ્યા જ કરતો હોય છે એટલે જ શિયાળામાં શક્તિ જળવાઈ રહે એ માટે આવા ઔષધયુકત આહારો લેવાનો રિવાજ છે. તેથી જ અડદિયામાં ઓસડીયા નાખવા ખાસ જરૂરી છે

                        -કાંતિભાઈ વૈદ્ય (ફૂલછાબ તા.20-11-83)

યુવતીઓને ડીલેવરી બાદ થતી તકલીફોમાં સફેદ પાણી પડવું અનિયમિત માસિક કમરનો તથા સાંધાનો દુઃખાવો,શરીરના સોજા તથા ગાયનેક તકલીફો દૂર કરવા માટે કાટલું મદદરૂપ થાય છે.

                        -ડો. હર્ષદ રાવલ (ગુજરાત સમાચાર તારીખ 13-12-94)

Ht's Ganesh Kantlu(Batrisu-Vasanu)is a product that contains some of the most significant Ayurvedic Drugs and Herbs of profound medicinal Value.

The features are

- Ht's Ganesh Kantlu(Batrisu-Vasanu) helps nourish the lactating Mothers so as to increase lactation for the child to be breast fed satisfactorily and saved of infection.

- Ht's Ganesh Kantlu(Batrisu-Vasanu) induces contraction of the reproductive system restoring Uterus to it's normal Size thus keeping waist line well in symmetry.

- Ht's Ganesh Kantlu(Batrisu-Vasanu) though given as post meternity tonic it has very high Nutritive Values to act as very stimulant for mother to be quite active and energetic.

- The ingredients like satavri,Ashvagandha,Fenugreek,Dryginger,Mucuna seeds,Piperimool,Musli,Chopchini etc. contained in Ht's Ganesh Kantlu(Batrisu-Vasanu) take care of complaints like gaseous distention backache,Muscular cramps and general weakness of mother.

- Adequate Breastfeeding at regular interval of time because of increased lactation providers greater & better immunity to the child for healthy and balanced growth.

- This age old time tested product of our Ancient seers gives mothers the stamina and increase the vital force of body to escape post delivery routine problems like leucorrhoea irregular Menstruation and oedema.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kantlu