0

Why Kantlu

માતા તથા બાળક નું સુરક્ષા કવચ 

કાટલું બત્રીસું વસાણું

શ્રી ગણેશ કાટલુંમાં શુદ્ધ ઉચ્ચત્તમ કવોલિટીની વસ્તુઓ જેવી કે સૂંઠ, પીપરીમૂળ, સતાવળી, મરી, લીંડીપીપર, તજ, લવિંગ, મુસલી, વેકરવો, વાવડીગ, વાંકુંભા,કૌચા,અશ્વગંધા, ગોખરુ, ગૌરખમૂઢ, બહુફળી, બલદાણા, અશેરીઆ વગેરે થકી પ્રસૂતા બહેનોને નીચે જણાવ્યા મુજબ ફાયદો કરે છે

- ગર્ભાશયનું સંકોચન કરી અસલ સ્તિથતી માં મૂકે છે

- કમરનો દુખાવો દૂર કરે છે

- શક્તિ,સ્ફૂર્તિ તથા તાજગી બક્ષે છે

- ધાવણ વધારે છે

- ફૂલેલા પેટનું નિવારણ કરે છે